ન&ઋ

॥ શ્રી ગણેશાય નમઃ ॥

॥ શ્રી ઉમિયા માતાય નમઃ ॥

નંદની અને ઋષિકુમાર

શુક્રવાર, તા. ૦૪-૧૨-૨૦૨૬
વિજાપુર

॥ શ્રી ગણેશાય નમઃ ॥

॥ શ્રી ઉમિયા માતાય નમઃ ॥

॥ વિવાહ સંસ્કાર સંકલ્પ ॥

સ્નેહીશ્રી,

(આપશ્રી, આપ બન્ને, આપ સર્વે)

કુળદેવીશ્રી ઉમિયા માતાજી તથા સ્વજનોના આશીર્વાદથી સહર્ષ જણાવવાનું કે વિજાપુર નિવાસી અ.સૌ. હિનાબેન તથા શ્રી અમિતકુમાર રમેશચંદ્ર પટેલની વ્હાલસોયી દીકરી

ચિ.

નંદની

અને

વિજાપુર નિવાસી અ.સૌ. સીતાબેન તથા શ્રી નવીનકુમાર વિક્રમલાલ પટેલના સુપુત્ર

ચિ.

ઋષિકુમાર

ના શુભ લગ્ન સંવત ૨૦૮૩ના કારતક વદ-૧૧, શુક્રવાર, તા. ૦૪-૧૨-૨૦૨૬ના મંગલ દિને નિર્ધાર્યાં છે.

આ શુભ અવસરે માંગલિક પ્રસંગો, વિવાહ સમારંભ તથા ભોજન સમારંભમાં પધારવા અને ગૃહસ્થ જીવન તરફ પગલાં માંડતા નવદંપતિને આશીર્વાદ આપવા આપને સ્નેહભર્યું નિમંત્રણ પાઠવીએ છીએ.

શુક્રવાર, તા. ૦૪-૧૨-૨૦૨૬

સંવત ૨૦૮૩ · કારતક વદ-૧૧

વિજાપુર

કાર્યક્રમ જુઓ
૦૩

॥ માંગલિક પ્રસંગો ॥

ગુરુવાર, તા. ૦૩-૧૨-૨૦૨૬ · સંવત ૨૦૮૩, કારતક વદ-૧૦

  1. ગણેશ સ્થાપનસવારે ૭:૧૫ કલાકે
  2. મંડપ મુહૂર્તસવારે ૭:૩૦ કલાકે
  3. ગૃહશાંતિસવારે ૮:૧૫ કલાકે
  4. મામેરુંસાંજે ૩:૩૦ કલાકે
  5. સ્વરુચી ભોજનસાંજે ૭:૦૦ કલાકે
૦૪

॥ વિવાહ સમારંભ ॥

શુક્રવાર, તા. ૦૪-૧૨-૨૦૨૬ · સંવત ૨૦૮૩, કારતક વદ-૧૧

  1. જાન આગમનસાંજે ૪:૧૫ કલાકે
  2. હસ્ત મેળાપસાંજે ૫:૧૫ કલાકે
  3. સ્વરુચી ભોજનસાંજે ૬:૩૦ કલાકે
  4. કન્યા વિદાયરાત્રે ૮:૧૫ કલાકે

॥ શુભ સ્થળ ॥

પટેલ ગ્રીન્સ ફાર્મ

BAPS સ્વામિનારાયણ મંદિર સામે,
વિજાપુર–વિસનગર રોડ, વિજાપુર

નકશો જુઓ

॥ શ્રી ગણેશાય નમઃ ॥

॥ શ્રી ઉમિયા માતાય નમઃ ॥

કુળદેવીશ્રી ઉમિયા માતાજી તથા સ્વજનોના આશીર્વાદથી આ શુભ લગ્ન નિર્ધાર્યાં છે.

ગૃહસ્થ જીવન તરફ પગલાં માંડતા નવદંપતિને આશીર્વાદ આપવા સ્નેહભર્યું નિમંત્રણ.

કુટુંબ

આમંત્રક

કન્યા પક્ષ

વિજાપુર નિવાસી

અ.સૌ.

હિનાબેન

તથા

શ્રી

અમિતકુમાર
રમેશચંદ્ર પટેલ

વ્હાલસોયી દીકરી ચિ. નંદની

વર પક્ષ

વિજાપુર નિવાસી

અ.સૌ.

સીતાબેન

તથા

શ્રી

નવીનકુમાર
વિક્રમલાલ પટેલ

સુપુત્ર ચિ. ઋષિકુમાર

શુભ દિવસ

મંગલ દિન સુધી

--દિવસ
--કલાક
--મિનિટ
--સેકંડ